*GOOD Morning* 🔼🔽
*ECHO-एक गूंज* 🌍
શિસ્ત, સંયમ, સાધના અને સખત મહેનત માણસને સફળ બનાવે છે. માણસ પોતાની જાત સાથે કેવો છે એના પર એની સફળતા કે નિષ્ફળતાનો આધાર રહે છે. સફળ માણસોની જિંદગી એ વાતનું ઉદાહરણ છે કે, એણે પોતાના મુકામ સુધી પહોંચવા માટે સખત મહેનત કરી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.