*GOOD Morning* 🔼🔽
*ECHO-एक गूंज* 🌍
જિંદગીની ફિતરત સતત ચાલતા રહેવાની છે. જિંદગી ક્યારેક સીધી ચાલશે તો ક્યારેક આડી ચાલશે પણ એક વાત નક્કી છે કે એ ચાલતી રહેવાની છે. છેલ્લા શ્વાસ સુધી એની ગતિ વહેતા પાણીના પ્રવાહની જેમ ચાલતી જ રહેવાની છે. ગમે એવી આફત હોય, ગમે એવું વાતાવરણ હોય કે પ્રલયની ઘડી હોય, ઘડિયાળની ગતિમાં કોઈ ફેરફાર થવાનો નથી. માણસનું બ્લડ પ્રેશર ઊંચુંનીચું થતું રહે છે. મગજની નસ ફાટી જાય અને દિલના તાર તૂટી જાય એ હદે માણસ પોતાને જ પરેશાન કરતો રહે છે. આવું ન કરતા હમેશા ખુશ રહો સારું વિચારો અને શાંત રહો .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.