*GOOD Morning* 🔼🔽
*ECHO-एक गूंज* 🌍
સારી રીતે કામ કરવા માટે થોડોક આરામ અને થોડુંક રિલેક્સેશન પણ જરૂરી છે. આખી દુનિયામાં એક વર્કોહોલિક કમ્યુનિટી ઊભી થઇ રહી છે. આ કમ્યુનિટીના લોકો એવા છે જેને કામ સિવાય કંઈ સૂઝતું જ નથી. થોડીક મોજમજા કરી લે તો પણ એને ગિલ્ટ થવા લાગે છે કે, મેં મારો સમય બગાડ્યો! આ સમયમાં હું કેટલું બધું કામ કરી શક્યો હોત! ફરવા જાય તો પણ એ લોકો પૂરું એન્જોય કરી શકતા નથી. કામ એમના માથે સવાર રહે છે. વધુ પડતો આરામ ખરાબ છે, એવી જ રીતે વધુ પડતું કામ પણ જોખમી છે. પોતાનો સાચો બોસ એ જ છે જે પોતાનું ટાઇમટેબલ એવી રીતે ફિક્સ કરે છે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.