*GOOD Morning* 🔼🔽
*ECHO-एक गूंज* 🌍
દરેક પંખીને ખબર હોય છે કે ઊડવું હશે તો પાંખો ફફડાવવી પડશે. આપણને એ ખબર હોવી જોઇએ કે, જિંદગીના આકાશને માણવા માટે પાંખો ફફડાવવી પડશે. માણસે એ વિચારવું જોઇએ કે, મારી પરેશાનીનું કારણ ક્યાંક હું તો નથીને? હું જ ખોટા ખોટા વિચારો કરીને મને જ હેરાન નથી કરતોને? માણસ સૌથી વધુ પોતાને હેરાન કરતો હોય છે! આવું ન કરતા હમેશા ખુશ રહો સારું વિચારો અને શાંત રહો .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.