*GOOD Morning* 🔼🔽
*ECHO-एक गूंज* 🌍
એક વૃદ્ધની આ સાવ સાચી વાત છે. મોટી ઉંમરે પણ એ ખૂબ જ હસતાં રહેતા. એક વખત તેના પૌત્રે તેને પૂછ્યું, તમે આટલું લાંબું જીવ્યા અને કાયમ હસતા જ હોવ છો, એનું કારણ શું? દાદાએ કહ્યું, એનું સૌથી સરળ કારણ એ છે કે, હું કોઇની વાત દિલ પર લેતો નથી. દિલ પર એ જ વાત કે એ જ ઘટના લઉં છું જે મારા દિલને ટાઢક આપે અને મારી હયાતીને થોડીક હરિયાળી બનાવે. હું મારી જિંદગીમાં એક વાત શીખ્યો છું. મને મારી મરજી વિરુદ્ધ કોઇ ડિસ્ટર્બ ન કરવું જોઇએ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.