*GOOD Morning* 🔼🔽
*ECHO-एक गूंज* 🌍
સુખ અને દુ:ખ ઘણાબધા અંશે માનસિક જ હોય છે. જેને ખરેખર દુ:ખ કહી શકાય એવું તો થોડુંક જ છે. સ્વજનનું મૃત્યુ અને બીમારી પીડા આપે છે. એ સિવાય જે બને છે એનાથી કેટલું દુ:ખી થવું એ તો આપણે નક્કી કરવાનું હોય છે. આપણે અંધારામાં જ પડ્યા રહીએ તો એમાં વાંક આપણો હોય છે. આપણને ખબર હોય કે અહીં અંધારું છે તો ત્યાંથી વહેલીતકે અજવાળા તરફ ચાલ્યા જવું જોઇએ. અંધારું આપોઆપ હટવાનું નથી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.