23 મે, 2024

GM

 


*GOOD Morning* 🔼🔽

*ECHO-एक गूंज* 🌍

સફળતા અને સુખ બંને જુદા જુદા વિષયો છે. સફળ થઇ જવાથી સુખી થઇ જવાતું નથી. સુખી હોય બધા સફળ હોય એવું પણ જરૂરી નથી. જિંદગી અને સફળતા વિશે દુનિયામાં અનેક અભ્યાસો અને સંશોધનો થયાં છે. હમણાંનો એક સ્ટડી એવું કહે છે કે, જિંદગી, સુખ અને સફળતાનો આધાર સરવાળે એના પર રહે છે કે, માણસ પોતાની જાત સાથે કેવો છે?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please do not enter any spam link in the comment box thank you

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

વિશ્વ પર્યાવરણ દિવસ

  ૫ જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે , જે પ્રકૃતિ સાથેના આપણા સંબંધ પર પ્રતિબિંબિત કરવાની યાદ અપાવે છે . પૃ...