*GOOD Morning* 🔼🔽
*ECHO-एक गूंज* 🌍
બધાને સરસ રીતે જીવવું હોય છે પણ જીવી શકતા નથી. કેમ નથી જિવાતું એવો સવાલ કરીએ તો કહે છે કે, જુઓને કોઈ શાંતિથી જીવવા જ ક્યાં દે છે? રોજે રોજ કોઇ ને કોઇ ઉપાધિ હોય છે! ગમે તે કરીએ તો પણ મેળ પડતો જ નથી. ધાર્યું કંઈ થઈ શકતું જ નથી. આપણી જિંદગીને દુ:ખી સાબિત કરવા માટે આપણી પાસે પૂરતાં કારણો હોય છે પણ સુખ માટે કોઈ કારણો નથી હોતાં.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.