*GOOD Morning* 🔼🔽
*ECHO-एक गूंज* 🌍
જર્નલ ઓફ એક્સપેરિમેન્ટલ સાઇકોલોજીમાં પ્રસિદ્ધ થયેલા એક અહેવાલ મુજબ જે લોકો પોતાના બોસ છે એ લોકો ઘણા કિસ્સામાં વધુ પડતો સમય પોતાના કામને જ ફાળવે છે. આ પણ એક જોખમી કામ છે. આખો દિવસ કામ કરવાથી તમે કદાચ સફળ તો થઇ જશો પણ સુખી કે ખુશ નહીં થઇ શકો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.