*GOOD Morning* 🔼🔽
*ECHO-एक गूंज* 🌍
સંબંધમાં પ્રેમ અને પેઇન આપવાની સૌથી મોટી તાકાત હોય છે. સંબંધ ગમે તેવો હોય એ ક્યારેક તો પેઇન આપે જ છે. આપણે હર્ટ એટલે જ થઇએ છીએ, કારણ કે હર્ટ કરનાર પર આપણને લાગણી હોય છે. આપણે જેને પ્રેમ કરતા હોઇએ, જેના પ્રત્યે લાગણી હોય, જેની ઝંખના હોય, જેની ચિંતા હોય, જેની યાદ સતાવતી હોય, એ જ વ્યક્તિ જ્યારે દિલ દુભાય એવું કંઇક કરે ત્યારે સૌથી વધુ આઘાત લાગે છે. આપણે દુ:ખી થઈએ છીએ, ગુસ્સે થઇએ છીએ, નારાજ થઇએ છીએ અને એક તબક્કે જતું કરીને પાછો પ્રેમ કરવા માંડીએ છીએ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.