16 એપ્રિલ, 2024

GM

 


*GOOD Morning* 🔼🔽

*ECHO-एक गूंज* 🌍

ખરાબ સમયને આપણે સારી રીતે જીવીએ તો પણ જવાનો છે અને રોદણાં રડતાં રહીએ, ફરિયાદો કરતાં રહીએ કે રડવા બેસીએ તો પણ જવાનો છે. આપણો સમય આપણે કેવી રીતે પસાર કરવો છે આપણે નક્કી કરી શકીએ. નક્કી કરો કે, જે ગમે તેવા અપ કે ડાઉન્સમાં પણ હું મારી જિંદગી બેસ્ટ રીતે જીવીશ! આપણને સારી રીતે જીવતા કોઈ રોકતું હોતું નથી, ધ્યાન એટલું રાખવાનું કે આપણે આપણા હાથે જિંદગીની ખુશી આગળ કોઈ આડશ પેદા કરી દઈએ!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please do not enter any spam link in the comment box thank you

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

વિશ્વ પર્યાવરણ દિવસ

  ૫ જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે , જે પ્રકૃતિ સાથેના આપણા સંબંધ પર પ્રતિબિંબિત કરવાની યાદ અપાવે છે . પૃ...