14 એપ્રિલ, 2024

GM

 


*GOOD Morning* 🔼🔽

*ECHO-एक गूंज* 🌍

આપણને સારા અને ખરાબ લોકોના અનુભવો થતાં રહેતા હોય છે. બે મિત્રોની વાત છે. એક મિત્રએ બીજાને પૂછ્યું, તને જિંદગીમાં કેવા કેવા અનુભવો થયા છે? બીજા મિત્રે કહ્યું, અનુભવો તો ઘણા થયા છે પણ મેં નક્કી કર્યું છે કે, મારે કયા યાદ રાખવા છે! હું સારા અનુભવો યાદ રાખું છું. ખરાબ અનુભવ થાય પછી તરત તેને ડિલિટ કરી દઉં છું. કુદરતે આપણને પણ ડિલિટનું બટન આપ્યું છે. આપણે ધારીએ ઘટનાને, પ્રસંગને, યાદને અને વ્યક્તિને આપણી લાઇફમાંથી ડિલિટ કરી શકીએ છીએ. પેઇન આપે એવા લોકોને પેમ્પર કરવાની કંઈ જરૂર હોતી નથી. એને હટાવી દેવા હિતમાં હોય છે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please do not enter any spam link in the comment box thank you

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

વિશ્વ પર્યાવરણ દિવસ

  ૫ જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે , જે પ્રકૃતિ સાથેના આપણા સંબંધ પર પ્રતિબિંબિત કરવાની યાદ અપાવે છે . પૃ...