*GOOD Morning* 🔼🔽
*ECHO-एक गूंज* 🌍
આપણી આસપાસ પણ એવા એક-બે વિશિષ્ટ લોકો હોય છે જે આપણાથી ક્યારેય નારાજ ન થાય એવું આપણે ઇચ્છતા હોઈએ છીએ. એની સાથે કંઇક અલગ જ પ્રકારનો લગાવ હોય છે. લગાવ ત્યાં જ હોય છે જ્યાં અભાવ હોતો નથી. બસ, ભાવ જ હોય છે. ઘણા લોકોને આપણે આદર આપતા હોઇએ છીએ. તેની પાસે આપણો કોઇ સ્વાર્થ નથી હોતો, એને પણ આપણું કોઇ કામ નથી હોતું, આપણને બસ એટલી ખબર હોય છે કે, એ વ્યક્તિ સારી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.