*GOOD Morning* 🔼🔽
*ECHO-एक गूंज* 🌍
કેટલાંક માણસો સાવ હળવા હોય છે, એની હાજરી પણ આપણને હળવાશ આપે છે. કેટલાંક લોકો ભારે હોય છે. એ નજીક હોય ત્યારે આપણને કોઇ અજાણ્યું વજન અનુભવાય છે. અમુક માણસો તો એટલા નેગેટિવ હોય છે કે, એનું આગમન જ ઉપાધિ લઇને આવે છે. માણસનો પણ પ્રભાવ અને પ્રકોપ હોય છે. કોઇ વ્યક્તિત્વ જબરદસ્ત સ્પર્શે છે, તો ઘણાને જોઈને જ ચીડ ચડે છે. એક રીતે જોવા જઈએ તો બધા જ માણસ છે. તો પછી આવું કેમ થાય છે? એનું કારણ વાઇબ્સ છે! (ઊર્જા અને ઔરા.)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.