*GOOD Morning* 🔼🔽
*ECHO-एक गूंज* 🌍
આપણો પ્રભાવ બીજા કોઇ પર પડે કે ન પડે પણ આપણા નજીકના લોકો પર તો પડતો જ હોય છે. આપણે બીજાનું ધ્યાન ન રાખીએ તો કંઇ નહીં, જે લોકો આપણી નજીક છે તેને સાચવી અને સંભાળી લઇએ તો પણ પૂરતું છે. દરેક માણસ દુનિયા માટે મહાન ન બની શકે પણ પોતાના લોકોની નજરમાં તો ઊંચું સ્થાન પ્રાપ્ત કરી જ શકે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.