*GOOD Morning* 🔼🔽
*ECHO-एक गूंज* 🌍
દરેક માણસમાં એવાં બે તત્ત્વો હોય છે જે તેની સાથે રહેતા લોકોને સીધી અસર કરે છે, એક ઊર્જા અને બીજી ઔરા. આપણને બધાને એવા અનુભવ થયા જ હોય છે કે, ઘરમાં એક વ્યક્તિ ડિસ્ટર્બ હોય તો આખા ઘરનું વાતાવરણ અસ્તવ્યસ્ત થઇ ગયું હોય એવું લાગે. એમાંયે ઘરની એવી વ્યક્તિ જે આખા ઘરનું વાતાવરણ જીવંત રાખતી હોય એ અપસેટ હોય ત્યારે ઘરમાં એક વિચિત્ર પ્રકારની ગંભીરતા છવાઈ જતી હોય છે. માટે હસતા રહેવું ખુબજ જરૂરી છે.....
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.