*GOOD Morning* 🔼🔽
*ECHO-एक गूंज* 🌍
જિંદગી, સુખ, ખુશી અને આનંદનો પણ પોતીકો ઈન્ડેક્સ હોય છે. એને કેટલો ઊંચો લઇ જવો એ આપણે નક્કી કરવાનું હોય છે. જિંદગીના ઊંડાણમાં પહોંચવું છે કે પછી છબછબિયાં જ કરતાં રહેવું છે? ઊંડાણ પામવા માટે ડૂબકી લગાવવી પડે છે. પોતાને પામવા માટે પણ પોતાની જ અંદર ઊતરવું પડે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.