21 એપ્રિલ, 2024

GM

 


*GOOD Morning* 🔼🔽

*ECHO-एक गूंज* 🌍

પેરિસની સ્કૂલ ઓફ ઈકોનોમિક્સે યુરોપના ૨૪ દેશોના ૧૯ હજાર લોકો પર અભ્યાસ કરીને તારણ કાઢયું કે, ૭૫ ટકાથી વધુ લોકો પોતાના પગારની સરખામણી બીજા સાથે કરીને દુ:ખી થાય છે! મજાની વાત છે કે જે લોકો પર અભ્યાસ થયો બધા સારા પગારની નોકરી કરતાં હતા! પગાર જીવનનો કે આવડતનો બહુ મોટો ક્રાયટેરિયા નથી! તમારાથી કોઈનો પગાર વધુ હોય એટલે એવું માની લેવાની જરાયે જરૂર નથી કે માણસ તમારાથી વધુ હોંશિયાર, વધુ ડાહ્યો, જ્ઞાની કે સુખી છે!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please do not enter any spam link in the comment box thank you

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

વિશ્વ પર્યાવરણ દિવસ

  ૫ જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે , જે પ્રકૃતિ સાથેના આપણા સંબંધ પર પ્રતિબિંબિત કરવાની યાદ અપાવે છે . પૃ...