16 ઑક્ટો, 2025

ગુસ્સાને કાબૂમાં રાખતા શીખો

 


*ECHO-एक गूँज*

*Good morning*

😇😀😃😄😜😝🎭🎭

ગુસ્સાને કાબૂમાં રાખતા શીખો

માફી બક્ષો

ઘણી વાર એવું બને છે કે ભૂતકાળમાં તમારી નજીકની વ્યક્તિએ કંઈક ખોટું કરીને તમને દૂભવ્યા હોય તો એનો રંજ તમે આજે પણ અનુભવતા હો છો. આજે પણ તમે અપમાન અને દુ: અનુભવો છો. આજે પણ તમને બદલો લઈને વેરની વસૂલાત કરવાનું મન થઈ જાય છે. જોકે તમારું બૌદ્ધિક મન વાત બરોબર સમજે છે કે આવું કરવાથી પણ જે બની ગયું છે એમાં હવે કોઈ ફેરફાર નથી થવાનો.

આવા સમયે તમે તમારી સાથે ખોટું કરનાર વ્યક્તિને માફ કરીને તમારા ગુસ્સા પર કાબૂ મેળવી શકો છો. હવે પછી એક વાર તમે રીત અજમાવી જોજો. તમારો ગુસ્સો ચોક્કસપણે ઠંડો પડી જશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please do not enter any spam link in the comment box thank you

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

Good Morning

  Good Morning ECHO- एक   गूंज   મગજ સમય પ્રમાણે બદલાય છે , હ્રદય લાગણીઓ સાચવે છે વિચારો સમય સાથે બદલાઈ જાય છે , પરંતુ હ્રદ...