*Good morning*
*ECHO- एक गुंज *
“દુઃખ
વગર સુખની કિંમત ખબર નથી પડતી.” 🎭
જેમ અંધકાર વગર પ્રકાશનું મહત્ત્વ
સમજાતું નથી, તેમ દુઃખના
અનુભવ વગર સુખનું સાચું
મૂલ્ય ક્યારેય સમજાતું નથી. દુઃખ માણસને
ધીરજ, સહનશક્તિ અને જીવનના સાચા
પાઠ શીખવે છે. જ્યારે આપણે
કઠિનાઈમાંથી પસાર થીએ છીએ,
ત્યારે સુખની નાની પળો પણ
અમૂલ્ય બની જાય છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.