ECHO-एक गूँज*
*Good morning*
😇😀😃😄😜😝🎭🎭
ગુસ્સાને કાબૂમાં રાખતા શીખો
દ્રઢતા દાખવો
આ દુનિયામાં ઘણા અન્યાયો થતા હોય છે અને એ જોઈને તમને ગુસ્સો આવે એ સ્વાભાવિક છે. આ પ્રકારનાં ગુસ્સાને અંકુશમાં રાખવાનો અર્થ એ નથી કે તમે અન્યાયો પ્રત્યે જાડી ચામડીના બની જાઓ. હકીકતમાં તમારે વધુ ચોક્કસ અને સિલેક્ટિવ બનવાની જરૂર છે.
ધ્યાનમાં તમે તમારી જાતને વિમુખ બનાવી દો છો, જ્યારે દ્રઢતામાં તમારે તમારી જાતને એસર્ટ કરવાની છે, પ્રોજેક્ટ કરવાની છે. દ્રઢતામાં તમારે અન્યોને તેમની અમુક વર્તણુક બદલવાનું કહેવાનું છે. તમારે તમારી વિનંતીની બાબતમાં ચોક્કસ રહેવાનું છે અને એકદમ માનપૂર્વક તથા શાંતિથી એ વિનંતી કરવાની છે. આમાં તમારે દ્રઢતા અને મુત્સદ્દીગીરી બન્ને એકસાથે અપનાવવાની છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.