*ECHO-एक गूँज*
😇😀😃😄😜😝🎭🎭
✍🏻*GOOD MORNING*
ડિજિટલ ડિટોક્સ કરો
મોબાઇલ, સોશિયલ મીડિયા અને ટીવીનો અતિરેક માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. દરરોજ થોડા કલાકો "ડિજિટલ ડિટોક્સ" કરો અને કુદરત, વાંચન અથવા પરિવાર સાથે સમય વિતાવો.
હજુ તો ઘણો સમય છે ” એવું માનતા માનતા એક દિવસ સમજાય છે કે સમય તો ઘણો હતો , પણ હવે તક રહી નથી . GOOD MORNING- 🌎🤡💦🌈 ...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.