*GOOD Morning* 🔼🔽
*ECHO-एक गूंज* 🌍
આપણને જિંદગી જીવતા આવડે છે? આપણા વહાણ માટે આપણે જ દીવાદાંડી
બનવું પડતું હોય છે. પડકારો અને સંકટો તો આવવાનાં જ છે. કોની જિંદગી એવી છે જે સાવ સીધી લીટીમાં ચાલી હોય? હાથની રેખાને ધ્યાનથી જોજો, એકેય રેખા સાવ સીધી નહીં હોય! જિંદગીનું પણ એવું જ છે. ક્યારેક ચડાવ તો ક્યારેક ઉતાર થવાનો જ છે. *જે છે એને જે એન્જોય કરી જાણે છે એ જ જિંદગી જીવી જાણે છે!*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.