*GOOD Morning* 🔼🔽
*ECHO-एक गूंज* 🌍
આપણે જિંદગી વિશે જે કલ્પનાઓ કરી હોય છે એનાથી સારું અને વધુ જ જિંદગીએ આપણને આપ્યું હોય છે. મોટા ભાગના લોકોનાં મોઢે એક વાત સાંભળવા મળતી હોય છે કે, મેં તો ક્યારેય વિચાર્યું જ નહોતું કે, મારી જિંદગીમાં આવું થશે. ક્યારેક કોઇ ઘટના ચમત્કાર જેવી હોય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.