*GOOD Morning* 🔼🔽
*ECHO-एक गूंज* 🌍
બે ઘડી શાંતિથી વિચાર કરો, તમારી જિંદગીમાં સૌથી સારું શું બન્યું છે? કંઇક તો એવું હશે જ જ્યારે તમને પોતાને એવું થયું હશે કે હું ખૂબ નસીબદાર છું. બધા માણસો નસીબદાર હોય છે, પ્રોબ્લેમ એ છે કે બહુ ઓછા લોકો પોતાને નસીબદાર માને છે. સારું બન્યું હોય એને આપણે નજરઅંદાજ કરતા હોઇએ છીએ અને ખરાબ બન્યું હોય એને વાગોળતા રહીએ છીએ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.