*GOOD Morning* 🔼🔽
*ECHO-एक गूंज* 🌍
કામ મળ્યું હોય ત્યારે રાજીના રેડ થઇ જઇએ છીએ અને પછી એ જ કામને વખોડવા લાગીએ છીએ. ફરિયાદો શરૂ થાય છે, આવું કામ થોડું હોય, નવરાશ જ મળતી નથી. એક યુવાને તેના મિત્રને કહ્યું કે, એટલા બિઝી રહેવાય છે કે વાત જવા દે! તેના મિત્રે કહ્યું કે, સાવ નવરો હતો ત્યારે તું આવું જ તો ઝંખતો હતો! મળી ગયું એટલે હવે તને એમાં ઇશ્યૂ દેખાવા લાગ્યા છે! આપણે બધા જ એવું કરતા હોઇએ છીએ. ઇચ્છીએ એ મળી જાય પછી એને એન્જોય કરવાને બદલે વખોડીએ છીએ!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.