*GOOD Morning* 🔼🔽
*ECHO-एक गूंज* 🌍
મિલકતના ઢગલા ઉપર કે સફળતાની ટોચે બેઠેલી વ્યક્તિને પણ જીવનની સાર્થકતા અનુભવવા અર્થપૂર્ણ સંબંધોની જરૂરિયાત રહે છે. સ્વસ્થ સંબંધો વગર જીવનની સાર્થકતાનો અનુભવ કરવો અશક્ય છે. વધતી જતી ઉંમર અને નજદીકી અંત આપણને વણઉકેલાયેલા સંઘર્ષો, ન કહેવાયેલા શબ્દો અથવા સંબંધો વિશે વિચારવા માટે મજબૂર કરી શકે છે અને તેના પરિણામ સ્વરૂપે અફસોસ પેદા થઇ આવે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.