6 ફેબ્રુ, 2024

સુખી થવા માટે


 

*GOOD Morning* 🔼🔽

 *ECHO-एक गूंज* 🌍

સુખી થવા માટે રટવા જેવો વિચાર-હું બધી બાબતો, પરિસ્થિતિઓ કે વ્યક્તિઓ ઉપર કાબુ ના ધરાવી શકું, પરંતુ હું મારા પોતાના ઉપર ચોક્કસ કાબુ ધરાવી શકું. જ્યારે કંઈપણ મારા કાબુ બહાર બની રહ્યું હોય ત્યારે મારે મારા અભિગમ અને પ્રતિભાવ ઉપર કાબુ ધરાવવાનો છે, બીજું કંઈ નથી કરવાનું!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please do not enter any spam link in the comment box thank you

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

વિશ્વ પર્યાવરણ દિવસ

  ૫ જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે , જે પ્રકૃતિ સાથેના આપણા સંબંધ પર પ્રતિબિંબિત કરવાની યાદ અપાવે છે . પૃ...