*GOOD Morning* 🔼🔽
*ECHO-एक गूंज* 🌍
જ્યાં અહમ્ આડો ના આવવો જોઈએ તે બધા જ સંબંધોમાં અહમ્ આડો આવતો જ હોય છે!
અજાણ્યાના અપમાનમાં આપણને કશું'ય ના અડે પણ સ્વજનના વ્યવહારમાં એક ટકો ઓછાનો' વાંધો પડે. પાછો મનમાં બચાવ પણ કાર્યરત હોય કે જો એ એક ડગલું ચાલે તો હું નવ્વાણું ચાલવા તૈયાર છું. ભાઇ આ આ એક ડગલું જ અહમનું છે, એને અવગણીને તું પહેલા નવ્વાણું ચાલી નાખવાની તાકાત બતાવ, સામેવાળો સાવ નફ્ફટ નહીં હોય તો તારે નવ્વાણું નહીં ચાલવા પડે તે નક્કી !
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.