*GOOD Morning* 🔼🔽
*ECHO-एक गूंज* 🌍
જિંદગી સવાલો, ફરિયાદો કે અફસોસ માટે નથી, જિંદગી જવાબો, અહેસાસ અને અનુભૂતિ માટે છે. આપણે ક્યારેય આપણને ફીલ કરીએ છીએ? આપણી જાતને મજામાં રહેવાનું પ્રોમિસ આપીએ છીએ? બીજા માટે કરીએ છીએ એવું આપણા માટે કેટલું કરીએ છીએ? થોડુંક વિચારી જોજો!