*Happy New Year*
*GOOD Morning* 🔼🔽 *ECHO-एक गूंज* 🌍
આજના સમયમાં દરેક માણસ બહુ બિઝી થઇ ગયો છે. કોઇને પણ પૂછશો તો એવું જ સાંભળવા મળશે કે, મને મારા માટેય ટાઇમ મળતો નથી ત્યારે બીજા માટે સમય કાઢવાનો તો સવાલ જ ક્યાં છે? તહેવારો આપણને સમયની સાથે સાથે એ શીખ પણ આપે છે કે, જરાક બ્રેક લો, જિંદગીને રિફ્રેશ કરો, પોતાના લોકોની નજીક જાવ અને જે સમય મળ્યો છે એને પૂરેપૂરો એન્જોય કરો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.