*GOOD Morning* 🔼🔽
*ECHO-एक गूंज* 🌍
સવાલ અજ્ઞાન જાહેર કરવા માટે છે, જવાબ જ્ઞાન પ્રાપ્તિ માટે છે.
સવાલ મનની શાંતિ અને જ્ઞાન માટે છે, અહંકાર અને આનંદ માટે નહિ.
સવાલ પાત્રતા અને સમય, અનુસાર જ કરાય.
સવાલથી તમે નાના કે નીચા થઈ જતા નથી, અજ્ઞાન જાહેર કરવું એ જ જ્ઞાન છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.