Good Morning 🔼🔽
ECHO-एक गुंज 🌍
જો જોયો હોય તો તેના ચરણો ધોઈ ચરણામૃત પીવું જોઈએ કેમ કે તે ઈશ્વર જ હોઈ શકે.
ભૂલ એ માણસની સ્વાભાવિક ક્રિયા છે. જો માણસ ભૂલ કરવાનું જ બંધ કરીદે તો તેનો વિકાસ સ્થગિત થઈ જાય
અને તે કઇ નવું શીખીજ ન શકે. કંઈક નવું શીખવા કે કરવા ભૂલ તો કરવી જ પઙે.
ભૂલ કર્યા વિના સત્ય ન જ મેળવી શકાય.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.