*GOOD Morning* 🔼🔽
*ECHO-एक गूंज* 🌍
જગત જુએ અને વખાણે, એનું નામ સબંધ.
સબંધમાં શંકા નહિ, શ્રધ્ધા હોય તો જ ટકે.
શ્રધ્ધા સ્થિર હોય,તો જ સફળ થાય, અસ્થિર શ્રધ્ધામાં,અંધ શ્રધ્ધા ઉભી થાય.
શ્રધ્ધામાં સરવાળો થયા કરે છે, અંધ શ્રધ્ધામાં, બાદબાકી થયા કરે છે.
ECHO-एक गूंज Good Morning तुम वही बनते हो , जिस पर तुम अपना ध्यान केंद्रित करते हो।
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.