*GOOD Morning* 🔼🔽
*ECHO-एक गूंज* 🌍
બંધન સમયની સાથે ચાલે છે, સમય મુજબના હોય છે.
જેવા બંધન માં બંધાયા હોઈએ, તેવા ભોગવવા પડે.
બંધન ઉન્નતી કરાવે, અને અધોગતિ પણ કરાવે.
માયાનું બંધન તોડો, પરમાત્માનું બંધન જોડો.
GOOD MORNING ECHO- एक गूंज જો તમે જીવનની સફરને સ્વીકારીને આગળ વધતા શીખો , તો જીવનમાં દરેક ક્ષણ માણવા જેવી બની જાય છે ...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.