યે દૌલત ભી લે લો ય શોહરત ભી લે લો,
ભલે છીન લો મુઝસે મેરી જવાની,
મગર મુઝકો લૌટા દો બચપન કા સાવન,
વો કાગઝ કી કરતી વો બારિશકા પાની.
પણ એક એવો અનુભવ, એક એવી બાજના લગભગ અશક્ય છે. આ તો એક જીવવા જેવી, માણવા જેવી અને આખી જીંદગી યાદ રહી જાય એવી અવસ્થા છે. દિલ કરે કે બસ બાળક જ બની રહીએ, મોટા થઈએ જ નહીં, ના ઘરની કોઇ જવાબદારી ના પૈસા કમાવાની ચિંતા. એય ને મસ્ત બનીને પોતાની મરજીનું જીવન જીવવાનું, રમવાનું. દોડવાનું, કૂદવાનું, ખાવાનું, પીવાનું અને લીલાલહેર કરવાની પહેલાના સમયમાં તો ભણતર અને પરીક્ષાનો આટલો બધો ભાર નહોતો. એ બાળસહજ તોફાન, નિર્દોષતા, ભોળપણ આજે ખોવાઈ ગયાં છે. આજે તો જાણે ઉંમરના પડે એના પર એવા એ જોઈએ. ચઢી ગયાં છે કે કોઇક વાર એ પડ ઉતારીને એ સમયમાં ડોકિયું કરીએ તો મનને ટાઢક વળે છે. પાણીના પ્રવાહની જેમ અને ઘડિયાળના કાંટાની જેમ વહી જતું
બેફિકરાઈ, એ નિર્દોષતા ધીમે-ધીમે ભૂલાઈ જાય છે અને આવી જાય છે ગંભીરતા, જવાબદારી, કામનું ભારત. કામના ભારણ અને જવાબદારીઓ વચ્ચે જો થોડી ક્ષણો પણ બાળપણની ફરીથી માણવા મળી જાય તો? તો તો વાત જ શું પૂછવી? એ બાળપણમાં જો પાછું જવા મળે નો દાદા-દાદીનો પ્રેમ અને એમની અવનવી પરીઓની વાર્તા કેમ ભુલાય, બોખા મોંએ આપણી હરકતો પર હસતા
જો આપણું ખોવાયેલું બાળપણ પાછું મળે તો?
એ બાળપણ તો સ્વર્ણ સમય જેવું છે. આખા જીવનનો કોઇ સુવર્ણકાળ હોય તો એ બાળપણ છે, જે આજે ખોવાઈ ગયું છે. આજે પણ જ્યારે એ સમય આપણા મન પર દસ્તક કરે છે ત્યારે મન સીધું એ સમય, એ ગામડું અને એ ગલીઓમાં પહોંચી જાય છે. તો ચાલો આજે તો આ બાળપણના એ સુવર્ણકાળમાં ડુબકી મારી જ આવીએ. જો એ બાળપણ આપણને પાછું જવવા મળે તો શું કરીએ સમયની સાથે ઉમર વધતા બાળપણના એ તોફાનો, એ * ચાર
ધારો કે...
આજે ભાગદોડની જીંદગીમાં વરસતા વરસાદમાં પલળવાની પણ કોઈને ફુરસદ છે? ઋતુઓ બધી જ આવીને ચાલી જાય. આપણે બસ આપણા કામમાં મશરૂફ રહીએ. પણ જો બાળપણ પાછું મળે તો આપણામાંથી બધા જ ચોક્કસ જ આ વરસતા વરસાદમાં માટે છત્રી અને રેઇનકોટ નિકળી પડે. ખાબોચિયામાં છબછબિયાં ને વરસાદી મોસમમાં ભયા ખાવાના. બાળપણમાં ચોમાસાની મળે એક અનેરી મજા હોય છે. એ સમયે મન મૂકીને ભીંજાવાનું, વરસાદમાં રમવાનું એ આજે આપર્શ કરી શકીએ. અત્યારે જો બાળપણમાં બાપના ઓછા બજેટમાં પણ વહેંચવામાં ચકરડી કરતાં વધારે આવે
એ દાદા-દાદી સાથે પાછું જીવવાનું હોઈ શકે? બાળપણમાં રમાતી રમતો,
આંબલીપીપળી, સંતાકુકડી, સાત ઠીકરી એ ભલભલી રમતો પાછી રમવાનો લ્હાવો મળી જાય. દોડધામની આ જીંદગી, નોકરીમાં ટાર્ગેટ પૂરો કરવાનું સ્ટ્રેસ, બાળકોના અભ્યાસની ચિંતા આ બધામાંથી મુક્તિ મેળવીને બાળપણની આ રમતો રમવા મળી જાય તો પૃથ્વી પર જ જાણે સ્વર્ગ મળી જાય. આ બધી રમતો અને આ બાળપણમાં ઉનાળાનું વેકેશન એટલે તો જાણે બાળપણની જાહોજલાલી. મામાના ઘેર વેકેશન ગાળવા જવાનું, આ બધું જો અત્યારે મળી જાય તો, નાના-નાનીની આળપંપાળ, શાક મામાના ચાર હાથ, કેરીની મજા. ન કોઇ રોકનાર, ન કોઈ ટોકનાર. આજે તો બધું જાણે સ્વપ્ન જેવું જ લાગે. પરંતુ એ બધું જ આપણે બાળપણમાં જવેલું અને માણેલું એ હકીકત છે.
જો બાળપણમાં પાછું જવા મળે તો દિવાળીમાં ફટાકડા ફોડીએ. મા-બાપના ઓછા બજેટમાં પણ આપણે દિવાળી તો ભવ્ય રીતે જ ઉજવતા. ભલે એ બધા જ ભાઇભાંડુ સાથે વહેંચવામાં ચકરડી કે કોઠી ઓછા મળે. બધા સાથે મળીને ફટાકડા ફોડવાની મજા આતશબાજી કરતાં પણ વધારે ના આવે. આજની દુકાનોની જાત-જાતની મોંઘી મીઠાઇઓ કરતાં બાળપણમાં માના હાથના લાડુ પાછું જવા મળે તો દિવાળીમાં ખૂબ સ્વાદિષ્ટ લાગતા. આજે તહેવારોમાં પહેરાતાં મોંઘાદાટ કપડાં કરતાં બાળપણમાં જવા મળે તો ફટાકડા પણ ફોડીએ. મા એક જ તાકામાંથી બધાં ભાંડરડાં માટે સિવાયેલા એકસરખાં કપડાં પહેરવાની મજા જ કંઇ ઓર છે
આપણે દિવાળી નો ભવ્ય રીતે જ ઉજવતા. ભલે એ બધા જ ભાઇભાંડુ સાથે કે કોઠી ઓછા મળે.
બધા સાથે મળીને ફટાકડા ફોડવાની
મજા આતશબાજી પત્ર . આજે દુકાનોની જા ત - જો તે ન ી
મોંઘી મીઠાઈઓ કરતાં બાળપણમાં માના હાધના લાડુ ખૂબ સ્વાદિષ્ટ લાગતા. અત્યારે તો બધા જ તહેવારોને ઉજવવાની પરંપરામાં આધુનિકતા આવી છે. પરંતુ એ આધુનિકતા અને એની સાથે પાર્ટી થીમમાં પહેરાતાં મોંઘાદાટ કપડાં કરતા બાળપણમાં જવા મળે તો એક જ તાકામાંથી બધા ભાંડરડાંના સિવાયેલા એકસરખાં કપડાં પહેરવાની મજા જ કંઈ ઓર છે. જો બાળપણમાં જવા મળે તો એ બધા જ તહેવારો સહજતાથી માણવા મળે એ પછી હોળી
હોય કે ધુળેટી, પતંગોત્સવ હોય કે નવરાત્રિ. બાળપણ જો પાછું મળતું હોય તો શાળાના એ દિવસો કેમ ભૂલાય ? બાળપણમાં એ શાળાએ જવાના
દિવસોમાં ખૂબ મજા પડે. પાછા બધા એ જ મિત્રો સાથે મળી ટીફીન ખાવા મળે, વિવિધ રમતો રમવા મળે, ધીંગામસ્તી કરવા મળે. એ જ શિક્ષકોના હાથ નીચે ભણવા મળે અને તોફાન-મસ્તી કરવા બદલ એમનો ગુસ્સો સહન કરવો પડે. આ બધાની સાથે એમનો પ્રેમ પણ મળે, સાઇક્લ પર મિત્રો સાથે જવાનું, કોઇની મશ્કરી તો કોઇની મદદ કરવાની, મુઠ્ઠીભર દાણાચણા અને બે ચોકલેટની મજા માણવી. એની તોલે તો આજની મસમોટી કેડબરી પણ ના આવે.
શકે, રડી શકે, પડી શકે, દોડી શકે, પોતે જે છે એ જ રીતે દુનિયાની સામે આવી શકે. એણે પોતાની લાગણીઓને રોકવાની કે પોતાના અરમાનોને કચડવાની કોઇ જરૂર હોતી નથી. બસ, મન જે કહે એ જ કરે. તો આ સમય, આ અવસ્થામાં પાછું જવા મળે તો અત્યારે જે સ્ટ્રેસ લાઇફ અને ટેન્શનથી ભરેલી જીંદગી આપણે જીવી રહ્યા છીએ એ ભુલીને, બાળક બનીને આ બધી જ મસ્તી ફરી કરી શકીએ. એ ભુલાયેલી જીંદગી ફરી જીવી શકીએ અને આપણી લાઇફને થોડી હળવીફૂલ બનાવી શકીએ. બધાએ આ સ્ટ્રેસવાળી લાઈફમાંથી થોડી હળવાશની
તો મિત્રો બાળપણ એક એવો સમય છે જેમાં કોઈ બંદિશ નથી. બાળપણમાં બાળક મુક્ત મને હસી પળો માણવા આ બાળપણને જીવી લેવા જેવું ખરું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.