Good Morning
ECHO-एक गूंज
🌿
જીવનમાં આશાનું મહત્વ
જીવન હંમેશાં સરળ નથી. દરેક મનુષ્યના જીવનમાં પડકારો, નિષ્ફળતાઓ અને દુઃખ આવે છે.
પરંતુ જે મનુષ્ય આશા નથી ગુમાવતો, તે અંતે સફળતા પ્રાપ્ત કરે છે.
વિદ્યાર્થી માટે આશા એ છે કે એક દિવસ પરિશ્રમનું ફળ મળશે.ખેડૂત માટે આશા એ છે કે વરસાદ આવશે અને પાક લહેરાશે.
દર્દી માટે આશા એ છે કે સ્વાસ્થ્ય સુધરશે.
આશા વગરનું જીવન — એ દિશા વગરની નાવ જેવી છે.
.jpg)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.