16 નવે, 2025

💞 સંબંધોમાં વિશ્વાસનું સ્થાન

 


💞 સંબંધોમાં વિશ્વાસનું સ્થાન

દરેક સંબંધતે પ્રેમનો હોય, મિત્રતાનો, કુટુંબનો કે વ્યવસાયનોવિશ્વાસના પાયાં પર ઉભો હોય છે.

  • પતિ-પત્ની વચ્ચે વિશ્વાસ હોય તો પ્રેમ ખાલી શબ્દ બની જાય છે.
  • મિત્રો વચ્ચે વિશ્વાસ હોય તો મિત્રતા માત્ર સ્વાર્થ બની જાય છે.
  • પરિવારમાં વિશ્વાસ હોય તો એકતાનું ઘર તૂટે છે.
  • વ્યવસાયમાં વિશ્વાસ હોય તો સફળતા પણ ટકતી નથી.

Good Morning

ECHO-एक  गूंज

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please do not enter any spam link in the comment box thank you

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

Good Morning

  Good Morning ECHO- एक   गूंज   મગજ સમય પ્રમાણે બદલાય છે , હ્રદય લાગણીઓ સાચવે છે વિચારો સમય સાથે બદલાઈ જાય છે , પરંતુ હ્રદ...