*Good morning*
*ECHO- एक गुंज *
“નમ્રતા
સૌથી મોટી શક્તિ છે.” 🌿
નમ્ર વ્યક્તિમાં સત્ય, સાહજિકતા અને મજબૂત Character હોય
છે. ગર્વ અને અહંકાર
માણસને ઓછું કરે છે,
જ્યારે નમ્રતા જીવનમાં મજબૂત સંબંધો, માન્યતા અને શ્રદ્ધા લાવે
છે. નમ્રતા કોઈ કમઝોરી નથી,
પરંતુ આંતરિક શક્તિ અને સમજદારીનું પ્રતિક
છે.
🙏🏻સાચી
શક્તિ એમાં નથી કે
તમે કોને હરાવો, પરંતુ
એમાં છે કે તમે
નમ્ર અને દયાળુ રહીને દુનિયાને જીતો.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.