1 ડિસે, 2025

જ્યાં આશા છે, ત્યાં જ જીતનો માર્ગ પણ છે

 


 Good Morning

ECHO-एक  गूंज

🌈 આશાથી સર્જાતા માર્ગ

જ્યારે માણસ આશાવાન રહે છે, ત્યારે તે પોતાના વિચારને નવો દિશા આપે છે, સમસ્યામાં પણ તક જોઈ શકે છે.
ઉદાહરણ તરીકે

  • થોમસ એડિસન હજારો નિષ્ફળતાઓ પછી પણ આશા ગુમાવી, અને અંતે વિજળીનો દીવો શોધી કાઢ્યો.
  • મહાત્મા ગાંધીજી પણ આશા અને અહિંસા દ્વારા સમગ્ર રાષ્ટ્રને સ્વતંત્રતાની દિશામાં આગળ વધાર્યું.

તમામ ઉદાહરણો બતાવે છે કે જ્યાં આશા છે, ત્યાં જીતનો માર્ગ પણ છે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please do not enter any spam link in the comment box thank you

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

Good Morning

  Good Morning ECHO- एक   गूंज   મગજ સમય પ્રમાણે બદલાય છે , હ્રદય લાગણીઓ સાચવે છે વિચારો સમય સાથે બદલાઈ જાય છે , પરંતુ હ્રદ...