*ECHO- एक गुंज *
“ઈર્ષ્યા
નહિ, પ્રેરણા લો.” 🌟
ઈર્ષ્યા માણસની ઊર્જાને બગાડે છે અને મનમાં
અસંતોષ પેદા કરે છે.
જ્યારે આપણે બીજાના સફળતાથી
ઈર્ષ્યા કરીએ છીએ, ત્યારે
પ્રગતિથી દૂર થઈ જઈએ
છીએ. પરંતુ જો એ જ
સફળતામાંથી પ્રેરણા લઈએ, તો આગળ
વધવાની તાકાત મળે છે. બીજાની
સિદ્ધિઓ આપણા માટે માર્ગદર્શક
બની શકે છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.