✍🏻📖 *GOOD MORNING*
*ECHO-एक गूँज*
બેમાંથી એકની ભૂલ થઇ જાય, એ ભૂલ ખરેખર ગંભીર પણ હોય, એ વખતે જ કિંત્સુગીને કામે લગાડવા જેવી છે. સંબંધને એક ચાન્સ મળવો જ જોઇએ. જો સંબંધ સાચો હશે તો સુધરી જશે અને બચી જશે. જો સંબંધ ખરેખર બોદો હશે તો પૂરો થઇ જશે. આપણને એ અફસોસ તો ન રહે કે મેં પ્રયાસ નહોતો કર્યો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.