✍🏻📖 *GOOD MORNING*
*ECHO-एक गूँज*
દુનિયામાં સૌથી વધુ કોમ્પ્લિકેટેડ ચીજ જો કોઇ હોય તો એ રિલેશન્સ છે. સંબંધો ક્યારે બંધાય અને ક્યારે તૂટે એનું કંઇ નક્કી હોતું નથી. અચાનક જ કોઇ આપણી જિંદગીમાં આવે છે અને સૌથી નજીકની વ્યક્તિ બની જાય છે. ઘણા કિસ્સામાં જેને ભવભવના સંબંધ માનતા હોઇએ એ ધડાકાભેર તૂટે છે. સંબંધોને જાળવવા સહેલા નથી. ઘણું બધું જતું કરવું પડે છે અને કેટલુંયે સહન પણ કરવું પડે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.