28 ફેબ્રુ, 2025

સંબંધ વિશે

 

✍🏻📖  *GOOD MORNING*

*ECHO-एक गूँज*

સંબંધ વિશે નિષ્ણાતો જે શીખ આપે છે સમજવા જેવી છે. સૌથી પહેલી વાત તો કે, સંબંધને તૂટવા દો. તમને એવું લાગે કે વ્યક્તિ મારી છે, એને પણ મારી કદર છે, તો એને જાળવી રાખો. ક્યારેક ઝઘડો થશે, ક્યારેક મતભેદ થશે, બહુ સ્વાભાવિક છે. આપણી વ્યક્તિ ગમે એટલી નજીક હોય તો પણ સાવ આપણા જેવી નહીં હોવાની. આપણા મૂડમાં પણ અપ-ડાઉન આવતા રહે છેને? એનો મૂડ પણ બદલતો રહેવાનો છે. આપણે બસ એટલું યાદ રાખવાનું હોય છે કે, ગમે એવી કે ગમે એવો છે, પણ મારો છે કે મારી છે. 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please do not enter any spam link in the comment box thank you

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

વિશ્વ પર્યાવરણ દિવસ

  ૫ જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે , જે પ્રકૃતિ સાથેના આપણા સંબંધ પર પ્રતિબિંબિત કરવાની યાદ અપાવે છે . પૃ...