✍🏻📖 *GOOD MORNING*
*ECHO-एक गूँज*
સંબંધો નાજુક છે. ક્યારેક તો કંઇક ઇશ્યૂ થવાના જ છે. ક્યારેક ડિસ્ટન્સ આવવાનુ જ છે. સંબંધો તૂટે, ઝઘડા થાય, નારાજ થવાય એનો કોઇ વાંધો નથી, સવાલ એ છે કે આપણે સુષુપ્ત થઇ ગયેલા સંબંધને ફરીથી જીવતો કેવી રીતે કરીએ છીએ? સંબંધમાં થોડુંકેય સત્ત્વ બચ્યું હોય તો એને સજીવન કરવાનો પ્રયાસ થવો જોઇએ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.