*GOOD Morning* 🔼🔽
*ECHO-एक गूंज* 🌍
સંબંધને સમજવો સહેલો નથી. જિંદગીમાં જો કંઈ સૌથી અઘરું હોય તો એ સંબંધને સમજવાનું કામ છે. કેટલાંક સંબંધો વારસામાં મળે છે તો કેટલાંક સંબંધ આપણે આપણી મરજીથી બાંધીએ છીએ. વારસાના સંબંધોમાં કોઇ ચોઇસ મળતી નથી, એ તો જે છે અને જેવા છે એવા જ રહેવાના છે. આપણે બાંધેલા સંબંધમાં આપણને પસંદગીનો અવકાશ મળે છે. કોની સાથે કેવો અને કેટલો સંબંધ રાખવો એ આપણે નક્કી કરી શકીએ છીએ. એમાં પણ એક હકીકત એ છે કે, ટકોરા મારીને રાખેલો સંબંધ પણ ક્યારે બોદો બોલવા માંડે એ નક્કી હોતું નથી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.