*GOOD Morning* 🔼🔽
*ECHO-एक गूंज* 🌍
સંબંધની વાત હોય ત્યારે માફ કરી દેવાનું અથવા તો જતું કરી દેવાનું બહુ કહેવામાં આવે છે. આ વાત ખોટી નથી પણ તેનીયે એક લિમિટ હોય છે. જતું એનું કરી દેવાય જેનાથી ખરેખર ભૂલ થઇ હોય, માફ એને કરાય જે સુધરવા ઇચ્છતું હોય, જેને માફીથી કોઈ ફેર પડતો ન હોય, માફ કર્યા પછી પણ એ અગાઉ જેવાં જ કરતૂત કરવાનાં હોય તો બહેતર છે કે એને માફ જ ન કરવામાં આવે! આપણી માફી આપણી મૂર્ખામીમાં ન ખપવી જોઇએ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.