ECHO-एक गूंज
🌼
શંકાનું સ્વરૂપ
શંકા એ મનનો ઝેર છે.
તે ધીમે ધીમે વિશ્વાસને ખાઈ જાય છે.
જ્યાં શંકા છે, ત્યાં શાંતિ નથી, પ્રેમ નથી, અને સુખ તો દૂરની વાત છે.
એક નાની શંકા પણ વર્ષો જૂના સંબંધને તોડી શકે છે.
Good Morning ECHO- एक गूंज મગજ સમય પ્રમાણે બદલાય છે , હ્રદય લાગણીઓ સાચવે છે વિચારો સમય સાથે બદલાઈ જાય છે , પરંતુ હ્રદ...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.