Good Morning
ECHO-एक गूंज
🌞
ઉપસાર
સપના માણસને દિશા આપે છે, પણ સંકલ્પ તેને લક્ષ્ય સુધી પહોંચાડે છે.
સપના જોવું મહત્વનું છે, પણ સંકલ્પ કરવો વધુ જરૂરી છે.
“સપના એટલે પગથિયાં વિનાની સીડી,
સંકલ્પ એટલે તે સીડીના મજબૂત પગથિયાં;
બંને મળીને જ માણસને શિખર સુધી પહોંચાડે છે.”
.jpg)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.