Good Morning
ECHO-एक गूंज
🌻
શરમ નહીં, સાહસ રાખો
શરમ કે ડર આપણને પાછળ ખેંચે છે, જ્યારે સાહસ આપણને આગળ ધકેલે છે.
જે મનુષ્ય પોતામાં વિશ્વાસ રાખે છે અને હિંમતથી કાર્ય કરે છે, તે જ સફળતાનો શિખર સર કરે છે.
સાહસ એ છે — બધા વિરુદ્ધ બોલે તો પણ સાચું કરવા માટે આગળ વધવું.
.jpg)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.